જ્ઞાન ગુજરાત, Gyangujarat.in, STUDY MATERIALS,ROJGAAR SAMACHAR, PSI Exam study materials, Police Sub Inspector Gujarat Exam, Police Constable Exam Gujarat, PSI Exam gujarat, PSI exam in gujarat 2011, SBI Bank PO resultGPSC,UPSC,TET,TAT,BANK EXAMS

Enter your email Address and Get Job Notiifcation :

Search This Website

Tuesday, 8 December 2020

Devbhumi Dwarka Army Bharti Melo 2020

Devbhumi Dwarka Army Bharti Melo 2020


Army bharti rally melo Devbhumi DwarkaRajkot, Jamnagar, Amreli, Bhuj, Bhavnagar, Junagarh, Surendranagar, Porbandar army rally bharti districts of Gujarat State and Diu (Union Territory). Eligibility criteria age, height, weight, chest, physical test, medical test, written test for BRO Jamnagar Army Recruitment rally. ARO Jamnagar Army Bharti rally Date and Notification details given below.

Army Bharti Melo 2020

લાયકાત : 

ધો. 10 અથવા 12 પાસ
ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.

સ્થળ : 

દેવભૂમિ દ્વારકા (ભરતી ફક્ત પુરુષો માટે છે.)
ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાનું રહેશે..

ફોર્મ ભરવાની તારીખ :

10 ડિસેમ્બર 2020 થી 18 જાન્યુઆરી 2021

એડમિટ કાર્ડની તારીખ :

10 દિવસ અગાઉ

ઓપન ભરતી(રેલી)માં હાજર થવાની તારીખ.

 • તારીખ : 01/02/2021 થી 15/02/2021 

નીચેના જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ભરતી.

 • અમરેલી 
 • જામનગર 
 • પોરબંદર 
 • રાજકોટ 
 • ભાવનગર 
 • જુનાગઢ 
 • સુરેન્દ્રનગર 
 • કચ્છ
 • ગીર સોમનાથ 
 • બોટાદ 
 • મોરબી 
 • દેવભૂમિ દ્વારકા
 • દીવ (UT) 

Devbhumi Dwarka Army Bharti Melo 2020

પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન 

 • ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
 • ઊંચાઈ : 168
 • વજન : 48 Kg
 • છાતી :
 • 76 cm ફુલાવ્યા વગરની છાતી
 • 81 cm ફુલાવેલી છાતી
 • લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)

પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન 

 • ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
 • ઊંચાઈ : 168
 • વજન : 48 Kg
 • છાતી ⇓
 • 76 cm ફુલાવ્યા વગરની છાતી
 • 81 cm ફુલાવેલી છાતી
 • લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)

પોસ્ટ : સોલ્જર જનરલ ડ્યૂટી 

 • ઉંમર : 17.5 થી 21 વર્ષ 
 • (જન્મ તા. 01/10/1999 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
 • ઊંચાઈ : 168
 • વજન : 50 Kg
 • છાતી :
 • 77 cm ફુલાવ્યા વગરની છાતી
 • 82 cm ફુલાવેલી છાતી
 • લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)

પોસ્ટ : સોલ્જર ટેકનિકલ

 • ઉંમર : 17.5 થી 23 વર્ષ
 • (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
 • ઊંચાઈ : 167
 • વજન : 50 Kg
 • છાતી ⇓
 • 76 cm ફુલાવ્યા વગરની છાતી
 • 81 cm ફુલાવેલી છાતી
 • લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)

પોસ્ટ : સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ

 • ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
 • ઊંચાઈ : 167
 • વજન : 50 Kg
 • છાતી ⇓
 • 77 cm ફુલાવ્યા વગરની છાતી
 • 82 cm ફુલાવેલી છાતી
 • લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)

પોસ્ટ : સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ 


 • ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
 • ઊંચાઈ : 162
 • વજન : 50 Kg
 • છાતી ⇓
 • 77 cm ફુલાવ્યા વગરની છાતી
 • 82 cm ફુલાવેલી છાતી
 • લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)

નોંધ : 8 પાસ ઉમેદવાર ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકશે જેમાં નીચે આપેલ બે પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 
Devbhumi Dwarka Army Bharti Melo 2020
 1. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
 2. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)

10 પાસ પર ટ્રેડમેનમા ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 

 • 1. Artisan (Woodwork)-Tdn - કારીગર (લાકડાનું કામ)
 • 2. Chef (રસોઈયો)
 • 3. Dresser (U) - (મલમપટ્ટી કરનાર)
 • 4. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
 • 5. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)
 • 6. Painter & Decorater (પેઇન્ટર & સુશોભનના)
 • 7. Steward (વ્યવસ્થાકર્તા)
 • 8. Sopport Staff (ER) (સહાયક સ્ટાફ)
 • 9. Trailor (U) (ટ્રેઇલર)
 • 10. Washer man (ધોબી)

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :

 1. ફોટો/સહી
 2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
 3. ( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
 4. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
 5. આધાર કાર્ડ

Candidates for army bharti found eligible in Physical Fitness Test, Physical Measurement Test will have to go through medical examination. All candidates are advised to visit on Medical Test Preparation Tip for easily success in Medical Test and, you must visit on how medical exam is done? during army medical test of Complete Body also study Army Bharti Medical Test.

Tags :: online army from 2020, Army Relly 2020, Indian Army Bharti Relly 2020, DEVBHOOMI DWARKA BHARTI MELO 2020, devbhoomi dwarka army bharti 2020, indian army recruitment 2020, Jamnagar army rally bharti 2020, Porbandar army rally bharti 2020,Rajkot army rally bharti 2020, Amreli army rally bharti, Bhavnagar army rally bharti, Junagarh army rally bharti, Surendranagar army rally bharti,Kutch army rally bharti, Gir Somnath army rally bharti,Botad army rally bharti,Morbi army rally bharti,Devbhumi Dwarka & Diu (UT) army rally bharti,join indian army,best army channel, top defence academy,taruna defence academy,army bharti jamnagar indian army bharti 2020, indian army,indian army recruitment,join indian army,army recruitment,indian army recruitment 2020 gujarat,army bharti diu,army bharti 2020,jamnagar aro,indian army gujarat,Indian Army Vacancy, army rally diu,gujarat army selection 2020,diu army rally 2020,defence jobs Jamnagar army bharti 2020,devbhumi dwarka army bharti 2020,aro palampur army bharti 2020,jodhpur army bharti 2020,chamba army bharti 2020,kangra army bharti 2020,jaipur army bharti 2020,sikar army bharti 2020,bikaner army bharti 2020,nagaur army bharti 2020,nagaur army rally bharti 2020,aro alwar army rally bharti 2020,ARO Jamnagar Army Bharti 2020 I Devbhumi Dwarka Army Bharti 2020 I Gujrat Army Bharti 2020,vajra defence academy patna,dwarka army bharti news,dwarka army ground,dwarka army bharti 2020,Jamnagar army bharti 2020,Jamnagar army rally,aro Jamnagar army bharti 2020,gujrat army bharti 2020,devbhumi dwarka army bharti,devbhumi dwarka army bharti 2020,surendranagar army bharti 2020,ndh high school dwarka army bharti,rajkot army bharti,Gujrat army rally 2020,Jamnagar bharti,army bharti,jamnagar 3 november 2019,day1 jamnagar bharti 2019,Sainik defence academy vadodara,Sainik defence academy,jamnagar

4 comments:

 1. હું પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા માં વસવાટ કરું છું મારે ફોર્મ ભરવું છે

  ReplyDelete
 2. ફોર્મ ભરતી માં su su documents ni જરૂર પડશે

  ReplyDelete