Pages

Search This Website

Tuesday, 28 December 2021

Happy New Year 2022 : Wishes, Quotes, Message, and Status in Gujarati

Happy New Year 2022 : Wishes, Quotes, Message, and Status in Gujaratiહેપી ન્યૂ યર 2022 : Wishes, Status, Quotes and Message in Gujarati નૂતન વર્ષ ના દિવસે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને પાઠવવા માટે નવા વર્ષની શુભકામનાઓ શોધતા હોય છે. આ પોસ્ટ માં હું તેમના માટે બેસ્ટ 100+ Happy New Year Wishes in Gujarati અને Happy New Year Message in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ નૂતન વર્ષાભિનંદન સંદેશ પસંદ કરો.

Happy New Year 2022


ગુજરાતીઓનું નવું વર્ષ તો દિવાળી પછીના દિવસે એટલે કે કારતક સુદ એકમ ના રોજ ઉજવવામાં આવે છે. જે વિક્રમ સાવંત ના પહેલા માસ ‘કારતક’ નો પહેલો દિવસ છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે ગુજરાતીઓ નું Happy New Year વર્ષ 05 નવેમ્બર 2021 ને શુક્રવારે રોજ ઉજવવામાં આવેલ હતું.


Happy New Year 2022

Happy New Year (નૂતન વર્ષાભિનંદન) wishes or greetings message

 

🙏🏻 માફી માગવાની શરુઆત હુ કરુ🙏
🙏🏻માફી આપવાની શરુઆત તમે કરૉ🙏🏻
🙏🏻મારા થી કંઇ ભુલચુક થઇ હૉય🙏🏻
🙏🏻તમારી લાગણી દુભાઇ હૉય તૉ🙏🏻
🙏🏻આ વષૅ ના છેલ્લા દિવસો માં હું દિલ થી માફી માગુ છુ🙏🏻
🙏🏻નવા વર્ષના શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના....,🙏
 🙏 Happy New Year 2022 🙏

Happy New Year 2022 Wishes Messages in Gujarati

 

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ની હાર્દિક શુભકામના.
🌹 સાલ મુબારક 🌹
Happy New Year 2022

 

Happy New Year 2022
Happy New Year 2022

Happy New Year 2022 ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..
નવું વર્ષ અસ્તિત્વ માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના !
🙏🏻🚩જય શ્રી રામ🚩🙏🏻
( Your Name )
તારી આંખોની પયાસ બનવા તૈયાર છું
તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું
તું જો આવીને મને સજીવન કરે
તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું
હેપ્પી ન્યુ યર…

 

Also Read : Happy New Year Stickers 2022

નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના | Happy New Year 2022


વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન | હેપી ન્યૂ યર 2022

Gujarati New Year 2021 : Wishes and Quotes

 
Are You Looking For Gujarati Happy New Year 2022 Wishes, Quotes, Message, and Status : Bye Bye 2021 Year Best Moment Wishes, Quotes, Message, and Status Download, Mara Tarafh Thi Badhane Wishes Happy New Year 2022.

સાગર ની પેલે પર કોઈ રડતું હશે,
તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,
જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીવતું હશે
સાલ મુબારક 2022
તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી,
ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય
એવી શુભેચ્છા સહ……….
હેપી દિવાલી અને Happy New Year 2022
પલ પલ સે બનતા હૈ એહસાસ
એહસાસ સે બનતા હૈ વીશ્વાસ
વીશ્વાસ સે બનતે હૈ રીશ્તે
ઔર રીશ્તે સે બનતા હૈ કોઈ ખાસ જૈસે આપ.
હેપ્પી ન્યુ યર…
નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના…..
દિવાલી આવી ખુશિયા લાવી,
નાનપણ માં ભૂલા પડેલા દોસ્તોની યાદ આવી,
શું થયું આજે બધા સાથે નથી,
એમની યાદ અપાવવા દિવાલી આવી.
વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન…
બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે,
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! !


મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય
એવી શુભ કામનાઓ સાથે Happy New Year 2022 😜


આ નવું વર્ષ તમારી આંખો જેટલું તેજસ્વી, તમારા સ્મિત જેટલું મધુર અને આપણા સંબંધો જેટલું ખુશ રાખવા માંગું છું. 

🙏તમને નવા વર્ષની શુભકામનાઓ🙏


સાલ મુબારક! મને આશા છે કે 2022 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐 

 

તારી આંખોની પયાસ બનવા તૈયાર છું
તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું
તું જો આવીને મને સજીવન કરે
તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું
હેપ્પી ન્યુ યર… Happy New Year 2022


Gujarati New Year Shayari in Gujarati 2022


બીતે સાલ કો ભૂલ જાયે
આને વાલે સાલ કો ગલે લગાયેં
કરતે હૈં હમ પ્રાર્થના ઈશ્વર સે
ઇસ સાલ સારે સપને પુરે હોં જાયે.

🌹 હેપી ન્યૂ યર 2022🌹


Happy New Year 2022 Gujarati Shayari


બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે,
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! ! Happy New Year 2022

Happy New Year 2022
Happy New Year 2022

Also Read : Your Name 3d Live Wallpape Download


પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ,
નઝીક કે દૂર થી સમજાય નહિ ,
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે!!
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ !
Happy New Year 2022

Happy New Year 2022 Greetings in Gujarati

 

You Find The Best Of The Best Happy New Year Wishes 2022 Gujarati WhatsApp Status Videos list I Hope You enjoyable and Ready to share with your friends and lovers. I am Sure They Will Be Happy Filing These Kinds of Happy New Year Wishes 2022 Gujarati WhatsApp Status from you, best of luck Keep Visit GyanGujarat.in


Gujarati Happy New Year Images for Whatsapp Status 2022આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના Happy New Year 2022


Happy New year 2022 always brings happiness in everyone's life and we believe that the new journey has to be special. We at Write name on Happy new year 2022 Gujarati images are here to help our viewers in Celebrating the happy new year in a unique way. 


This will offer you some amazing and special Happy New Year images which you can use to send wishes of Happy new year to your family members and your loved ones from Write name on Gujarati happy new year images.


We believe that these images will not only send wishes of Happy New Year 2022 but will also share your love and respect you have in your heart for your elder ones. Write name on Gujrati happy new year images is having the name feature which will help you in writing the names of your close ones on the selected images from Write name on Gujrati happy new year 2022 images for free.


Note : Candidates are suggested to Read the official notification before applying - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts. www.Gyangujarat.in

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment