Pages

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

Search This Website

Sunday, 22 May 2022

Read Along App Download Free

Read Along App Info : Read Along App APK Download for Android જે ભણતરમાં વાંચન કરવા  ધણી મદદત કરે છે. ભણતરમાં અભ‍િયાસની સાથે વાંચતા પહેલા આવડવું જોઇએ. Read Along App ની મદદત દ્વારા તમે વાંચનમાં ધણો વધારો કરી શકશો. Read Along App ધોરણ 1 થી 11 સુધીના બાળકો માટે ઉપયોગી એપ્‍લીકેશન છે. 


Read Along App નો ઉપયોગ : 


શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો વિવિધ ભાષાઓ શીખે. જો હા તો Read Along App Download Free કરો આપના મોબાઇલમાં. Read Along App ડાઉન્‍લોડ કરવા માટે નીચે લીંક આપવામાં આવેલ છે.  Read Along App એક એન્ડ્રોઇડ શૈક્ષણિક એપ્લિકેશન છે, જે અંગ્રેજી, સ્પેનિશ, પોર્ટુગીઝ અને બીજી ઘણી ભાષાઓ શીખવા માટે ઉપયોગી એપ છે.


Read Along App ની માહીતી.

Android App Name Read Along (Bolo): Learn to Read with Google
Category Education App
Developer Google
Required Android 4.4 and Above
App Size 75.3 MB
Version v0.5.425560028
Download Now Click Here
Post Date 22/05/2022
Post Name Read Along App Download Free


Read Along ( Bolo ) Learn to Read With : આ એપ્‍લીકેશન Google દ્વારા બનાવવામાં આવેલ છે. આ એપ્‍લીકેશનમાં તમે વધુને વધુ મજા આવશે. કારણે તમારા બાળકો જેમ જેમ Read Along App નો ઉપયોગ કરશે તેમ તેમ તેઓને સ્‍ટાર્સ અને બ્રેઝ ના ઇનામો મળતા રહેશે. બાળકોને આવા ઇનામો ખૂબજ ગમે છે તેથી આ એપ્‍લીકેશન આપના બાળકો માટે ધણી ઉપયોગી શાબીત થશે.

Read Along App Download Free

Read Along App કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. 


આ એપ્‍લીકેશનમાં આપને નીચે જે ભાષાઓ દર્શાવવામાં આવેલ છે એટલી ભાષાઓનો તમે ઉપયોગ કરી શકો છો. તો ચાલો Read Along App માં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. 

  • English
  • Hindi
  • Bangla 
  • Urdu 
  • Telugu 
  • Marathi 
  • Tamil
  • Spanish  
  • Portuguese 

ઉપર જે ભાષાઓ આપ જોઇ રહ્યા છો તેની મદદત થી આપ અવનવી ભાષાઓ બોલી અનેે વાંચી પણ શકશો. એટલે જ આપના બાળકો માટે ગુગલ દ્વારા આ ખાસ એપ્‍લીકેશન બનાવવામાં આવેલ છે. Read Along App Download કરો અને આપના અથવા સગાવહાલાના બાળકો ધોરણ 5 થી 11 સુધીના બાળકો માટે ખાસ ઉપયોગી છે. 

Real Also :


Read Along App ની મુખ્‍ય વ‍િશેષતાઓ :


આ એપ્‍લીકેશન ગુગલ દ્વારા બનાવવામાં આવેલ છે. ગુગલ ને દરેક લોકો જાણે છે અને દરરોજના જીવનમાં Google નું ધણું ઉપયોગી છે તે આપણે બધા લોકો જાણીએ છીએ. તો ચાલો Read Along App કેટલીક મુખ્‍ય વ‍િશેષતાઓ વ‍િશે થાડો વાત કરીએ. 

  • Free to Download
  • Free to Use
  • Learning through Games
  • Simple but Effective Activities
  • Simple to Use
  • Easy to Understand
  • Offline Accessible
  • Multiple Languages
  • No-Ads

How To Download Read Along App By the Google


  • First go to Play Store
  • Second Step Select App Tab
  • Now Search Read Along (Bolo) Learn to Read with the Google
  • Then You will Show the App
  • Now You Can Tap On Install Button.
  • You are Also Download Given Below Link.


Read Along App Download Link :


Read Along Bolo App Download : Click Here
GyanGujarat Home Page : Click Here

Read Along App Google Play Store પર ઉપલબ્ધ છે, પરંતુ જો તમે તેને Gyangujarat.in પરથી ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમે Google Play ની બેક લીંક મૂકવામાં આવેલ છે. તે અહીં પણ ઉપલબ્ધ છે, તમારે ફક્ત ડાઉનલોડ બટન શોધવાની અને તેના પર ટેપ કરવાની જરૂર છે. ડાઉનલોડિંગ આપમેળે શેર કરવામાં આવશે. અમે પરીક્ષણ કર્યા પછી લિંક્સ શેર કરી રહ્યા છીએ, તેથી ટેપ કરતી વખતે સુરક્ષિત અનુભવો.


Conclusion
Read Along App by the Google is the top app to learn for the kids . So, get free access and start learning. It is the app that help your kid’s skills. Download this app from the button below and keep inspect our Website for thee more


Note : Candidates are suggested to Read the official notification before applying - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts. www.Gyangujarat.in

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment